- This event has passed.
ભવ્ય ઉપધાન તપ
December 18, 2022 - February 5, 2023
ૐ હ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ નમઃ ૐ હ્રીં શ્રી શત્રુંજયમંડન શ્રી આદિનાથાય નમઃ ૐ હ્રીં શ્રી પુણ્ડરીકસ્વામિને નમઃ
સદ્ગુરૂદેવ શ્રી સિદ્ધિ-મેઘ-ભુવન-જમ્બૂ-દેવભદ્ર-ધર્મચન્દ્રવિજયજી સદ્ ગુરૂભ્યો નમઃ
પૂજયપાદ આગમપ્રજ્ઞ સદગુરૂદેવ શ્રી જંબૂવિજયજી મહારાજા જન્મ શતાબદી વર્ષે
ગૌરવવંતા ગિરિરાજના ગોદમાં પાલીતાણા તીર્થની પવિત્ર પુણ્યધરા પર
પ્રથમ તીર્થકર આદિનાથના સાનિધ્યમાં
શ્રી જય તલેટીતી સમીપમાં શ્રી વિશાનીમા ઘર્મથાળા મધ્યે
દિવ્યઆશિષ
વચનસિદ્ધ પ.પૂ. આ.ભ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ.સા.
પ. પૂ. આ. ભ. શ્રી મેઘસૂરિશ્વરજી મ.સા.
પ.પૂ. સ્વાધ્યાય પ્રેમી ગુરૂદેવ શ્રી ભુવનવિજયજી મ.સા.
પ.પૂ. આગમપ્રજ્ઞ ગુરૂદેવ શ્રી જમ્બૂવિજયજી મ.સા.
વૈયાવચપ્રેમી મુનિરાજ ધર્મચન્દ્ર વિજયજી મ.સા.
પ.પૂ.સાધ્વીજી શ્રી જિતેનદરશ્રીજી મ.સા. (સંસારી દાદીમા)
ભવ્ય ઉપધાન તપ
પવિત્ર સ્થળ
વિશાનીમાં ધર્મશાળા
જંબૂદ્વીપ ધર્મશાળાની બાજુમાં
ભાતાઘર ની પાછળ, પાલીતાણા
પાવન નિશ્રા
સૂરિમંત્ર સમારાધક સરલસ્વભાવી
પ. પૂ. આ. ભ. શ્રી મદ વિજય પુણ્ડરીકરત્નસુરીશ્વરીજી મ.સા.
સ્વાધ્યાયપ્રેમી પ. પૂ. પન્નયાસ પ્રવર ધર્મઘોષવિજયજી મ.સા. આદિ શ્રવણવૃંદ
શ્રી મનોહર – સૂર્યપ્રભાપ્રભાતમશિશુ સાધ્વીવર્યા શ્રી જિનેન્દ્ર પ્રભાવીજી મ. આદિ ઠાણા – ૧૦
લાભાર્થી પરિવાર
પૂજય ઈશ્વરલાલ ગોપાલજી કપાસીની પ્રેરણાથી
માતુશ્રી ભાનુમતીબેન ઈશ્વરલાલ કપાસી
યોગેશભાઈ ઈશ્વરલાલ કપાસી
હસ્તે મીનાબેન યોગેશભાઈ કપાસી
ઉપધાનનું ફોર્મ ભરવા નીચેની લિંક પર ક્લિક કરશો:
https://docs.google.com/forms/d/e/1FAIpQLSd1Dl8E43t2i54o88ndte_p3L8tbqvgzvm7kmlx8vhEAlZjsw/viewform
ઓનલાઇન ફોર્મ ભરવું શક્ય ન હોય તો ફિઝીકલ ફોર્મ મેળવવા તથા અન્ય પૂછપરજ માટે સંપર્ક:
અશ્વિનભાઈ સંઘરાજકા: 9821049924
નલિનભાઈ કપાસી: 8655736167
યોગેશભાઈ કપાસી: 9321117733
હરેશભાઈ કપાસી: 9820272762
સેવક: 8160111350, 7621966314